2 hours
BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH
Free Tickets Available
Sat, 26 Jul, 2025 at 05:00 pm to 07:00 pm (IST)
BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH
2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380014, India
ખાંડવાળા ક્રિએટિવિટી ફાઉન્ડેશન માતૃભાષા અભિયાન અને ભારતીય સમુદાય શિક્ષણ સંઘનાં સંયુક્ત ઉપક્રમે
એવોર્ડ અર્પણ કાર્યક્રમ
ગુજરાતી ભાષાના નીવડેલા વાર્તાકાર અને સ્વરકાર શ્રી અંજલિ ખાંડવાળાની સ્મૃતિમાં અપાતું પારિતોષિક અંજલિ ખાંડવાળા વાર્તાકાર પારિતોષિક (વર્ષ- ૨૦૨૫)
દ્વિતીય પારિતોષિક રેના પીયુષ સુથાર - વાર્તા “શ્યામાની ડાયરી” અને
તૃતીય પારિતોષિક સુષમા કમલેશ શેઠ - વાર્તા “ડુગડુગી”ને એનાયત કરવામાં આવશે.
પ્રાસંગિક વક્તવ્ય - પ્રદીપ ખાંડવાળા
અંજલિ ખાંડવાળાની એક વાર્તાનું પઠન - જિગીષા પાઠક
દ્વિતીય અને તૃતીય પારિતોષિક વાર્તાઓનું પઠન
માર્ગદર્શક વાર્તાકારનું અવલોકન - દીવાન ઠાકોર
નિર્ણાયકોનાં વક્તવ્યો - મોહન પરમાર અને પ્રફુલ્લ રાવલ
એવોર્ડ અર્પણ વિધિ
નિર્ણાયકોનાં પ્રતિભાવો
તારીખ અને સમય
૨૬ જુલાઈ ૨૦૨૫ શનિવાર સાંજે ૫.૦૦ કલાકે
કાર્યક્રમનું સ્થળ
ત્રીજો માળ ભારતીય સમુદાય શિક્ષણ સંઘ નવજીવન પ્રેસ રોડ ગૂજરાત વિદ્યાપીઠ પાસે આશ્રમ રોડ અમદાવાદ
સંચાલન : જયંત ડાંગોદરા
Tickets for એવોર્ડ અર્પણ કાર્યક્રમ - હાર્દિક નિમંત્રણ | ખાંડવાળા વાર્તાકાર પારિતોષિક (વર્ષ- ૨૦૨૫) can be booked here.